વર્ડપ્રેસ એટલે શું? તેનો શું અને ક્યાં ઉપયોગ થાય છે.

વર્ડપ્રેસ એટલે શું? તેનો શું અને ક્યાં ઉપયોગ થાય છે.

નમસ્કાર મિત્રો VRL PRO માં આપનું સ્વાગત છે, વર્ડપ્રેસ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વેબસાઈટ ચલાવવાનું સાધન બની ગયું છે.

આજ સુધી આપણે જોતા હતા કે વેબસાઈટ બનાવવા માટે ખાસ ડેવલોપર ની જરૂરત પડતી હતી.

પરંતુ વર્ડપ્રેસના આવ્યા બાદ હવે આ તદ્દન સરળ થઈ ગયું છે,

વર્ડપ્રેસ માં તમે ડાયનામીક વેબસાઇટ બનાવી શકો છો જેના જેમાં કોઈપણ ફીચર તમે લગાવી શકો છો

વર્ડપ્રેસ PHP પી.એચ.પી પ્રોગ્રામિંગ ભાષા દ્વારા બનાવવામાં આવ્યું છે, હાલમાં ની કેટલીક પ્રસિદ્ધ વેબસાઈટ જેવી કે ફેસબુક પણ આ ભાષા થી બનાવવામાં આવી છે.

અગત્યની વાત તો એ છે કે વર્ડપ્રેસ ચલાવવા માટે તમારે કોઇપણ પ્રકારનું પ્રોગ્રામિંગ નું જ્ઞાન હોવું કે આવડવું જરૂરી નથી, તમે માઈક્રોસોફ્ટ વર્ડ જેવું સામાન્ય ટેકસ્ટ એડિટર જ જોઈલો.

આજકાલ કોઈપણ બિઝનેસ માટે વેબસાઈટ હોવી એ એક અગત્યની વસ્તુ છે જો તે ન હોય તો તને ઘણી બધી તકો ગુમાવી રહ્યા છો.

વેબસાઈટ દ્વારા બિઝનેસ માટે લીડસ મેળવવાનું કાર્ય તદ્દન સરળ બની જાય છે, તમે તમારા વ્યાપારની બધીજ પ્રોડક્ટ અને સર્વિસ વિશે માહિતી ઓનલાઇન મૂકી શકો છો જેને કોઈપણ ખૂબ જ આસાનીથી મેળવી શકે છે

વર્ડપ્રેસ ની અંદર તમે તમારા ફોટોઝ વિડીયોસ અને લગતી તમામ માહિતીઓ વેબસાઈટ ઉપર મૂકી શકો છો

વર્ડપ્રેસ હવે તદ્દન સામાન્ય ને કોઈપણ નોન ટેકનિકલ વ્યક્તિ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે તેવી રીતે તેને બનાવવામાં આવ્યું છે આપને આગળના વિડીયો સદા આર્ટિકલ્સની અંદરના સામાન્ય યુઝર ઇન્ટરફેસ વિશે વાત કરીશું

આજે આખા વિશ્વમાં ઓનલાઇન ખરીદી કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે જેનો લાભ ઉઠાવો. અને વ્યાપાર નો વિસ્તાર કરો

વર્ડપ્રેસ તમને વું કોમર્સ પ્લગીનની મદદથી ઓનલાઇન પ્રોડક્ટ અને સર્વિસ સેવા વેચવાની સવલત પૂરી પાડે છે ઓનલાઈન તમે પૈસા મેળવી શકો છો

આ પ્રકારે અથવા વિડીઓસ દ્વારા પ્રત્યક્ષ સમજવા માટે નીચે કમેન્ટ બોક્ષ માં કમેન્ટ કરો

અમારી વેબસાઈટ ડેવેલોપમેન્ટ ની સેવાઓ

જો તમે અમારા દ્વારા વર્ડપ્રેસ માટે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્ષ માં યસ લખો સો થી વધુ યસ પર અમે નવા વિડીઓસ અને આર્ટીકલ સાથે ફરી મળીશું.

Viral Limbachia

Digital Marketing, SEO, Social Media Marketing, WordPress Expert

Leave a Reply

Close Menu
%d bloggers like this: